Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું નિરૂપણ1 Mark
Question
સંચયી આવૃત્તિની વ્યાખ્યા આપો.
✓
Answer
અસતત આવૃત્તિ$-$વિતરણમાં જે$-$તે અવલોકન સુધીના બધાં અવલોકનોની આવૃત્તિઓના સરવાળાને તે અવલોકનની સંચયી આવૃત્તિ કહે છે. સતત આવૃત્તિ$-$વિતરણમાં જે$-$તે વર્ગ સુધીના બધાં વર્ગોની આવૃત્તિઓના સરવાળાને તે વર્ગની સંચયી આવૃત્તિ કહે છે. તેને સંકેતમાં $: Cf$ વડે દર્શાવવામાં આવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.