સંહસયોજક સંયોજન નીચું ગલન બિંદુ ધરાવે છે કારણ કે   
  • A
    સંહસયોજક બંધ ઓછો ઉષ્માક્ષેપક છે  
  • B
    સંહસયોજક અણુ નિશ્ચિત આકાર ધરાવે છે 
  • C
    સંહસયોજક બંધ આયનીક બંધ કરતા નિર્બળ છે 
  • D
    સંહસયોજક અણુ નિર્બળ રીતે વાન્ડર વાલ્સ બળ દ્વારા જોડાયેલા હોય છે      
Medium
Download our app for free and get startedPlay store
d
The melting and the boiling points of covalent compounds are generally low because of the weak Van der Waals forces and so can be easily converted from liquid to gas or from solid to liquid.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
     બરફની સ્ફટિક લેટિસ મોટાભાગે કોના દ્વારા રચાય છે?
    View Solution
  • 2
    $MO$ સિદ્ધુંંત પ્રમાણે આપેલા સ્પિપિઝુઆયનોમાંથી સમાન બંધ ક્રમાંક (bond order) ધરાવનારની સંખ્યા ......... છે. $CN ^{-}, NO ^{+}, O _{2}, { O _{2}^{+}, O _{2}{ }^{2+}}$
    View Solution
  • 3
     કાર્બન ડાયોક્સાઇડ એ વાયુ છે, જ્યારે $SiO_2$ ઘન છે કારણ કે
    View Solution
  • 4
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

    સૂચિ $-I$ સૂચિ $-II$
    $(A)$ $\Psi_{ MO }=\Psi_{ A }-\Psi_{ B }$ $(I)$ દ્વિધ્રુવ ચાકમાત્રા
    $(B)$ $\mu=Q \times I$ $(II)$ બંધકારક આણ્વિય કક્ષક
    $(C)$ $\frac{N_{b}-N_{a}}{2}$ $(III)$ બંધપ્રતિકારક આણ્વિય કક્ષક
    $(D)$ $\Psi_{ MO }=\Psi_{ A }+\Psi_{ B }$ $(IV)$ બંધક્રમાંક

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 5
    હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે જોડાઈને હાઇડ્રોજન બંધ બનાવે છે તો તે નીચેના માંથી ક્યાં બંધ દ્વારા બનાવે છે  
    View Solution
  • 6
    $C{H_2} = C = C{H_2}$ નું બંધારણ નીચેનામાંથી ક્યું હશે?
    View Solution
  • 7
    નીચેના સંયોજનોને દ્વિઘુવ ચાકમાત્રાના વધતા ક્રમમાં ગોઠવો.

    $(I)$ ટોલ્યુઇન                              $(II)\, m-$ ડાયક્લોરો બેન્ઝિન

    $(III)\, o-$ ડાયક્લોરો બેન્ઝિન            $(IV) \,p-$ ડાયક્લોરો બેન્ઝિન

    View Solution
  • 8
    $N{a_2}{S_2}{O_3}$ માં સલ્ફર ની સંયોજક્તા કેટલી છે 
    View Solution
  • 9
    ડાયમિથાઈલ ઈથર $( - {23.6\,^o}C)$ ની તુલના માં ઈથેનોલ $({78.2\,^o}C)$ નું ઉત્કલન બિંદુ ઊંચું છે, જો કે બને સમાન અણુસુત્ર ${C_6}{H_6}O$ ધરાવે છે, કારણ કે  
    View Solution
  • 10
    ખોટુ જોડકૂ શોધો

    ઇલેક્ટ્રોન ભૂમિતિ     $-$       સંબંધિત ઇલેક્ટ્રોન ભૂમિતિથી શક્ય પરમાણુ આકાર

    View Solution