Question
સંખ્યારેખાનો ઉપયોગ કરી જવાબ મેળવોઃ $(-2) + 5$

Answer

સંખ્યારેખા પર $-2$ થી શરૂ કરીને જમણી બાજુ $5$ એકમ ખસતાં આપણે $3$ પર પહોંચીશું.
આથી, $(-2) + 5 = 3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવો: $\frac{3}{7}, \frac{1}{5}, \frac{8}{9}, \frac{2}{3}$
$2 : 9$ અને $18 : 81$ આપેલા ગુણોત્તરો સરખા છે. એટલે કે તે પ્રમાણમાં છે. જો હા, તો તેમને યોગ્ય રીતે લખો:
પ્રેસમાં $4$ પેઈઝ છપાતાં $20$ મિનિટ લાગે છે, તો $120$ પેઈઝ છપાતાં કેટલો સમય લાગે?
દશાંશનો ઉપયોગ કરી $7 \text{ cm } 5 \text{ mm}$ ને $\text{cm}$ માં કઈ રીતે લખશો?
સરવાળા કરો :$\frac{3}{8}+\frac{5}{6}$
નીચેની સંખ્યાઓને સંખ્યારેખા પર દર્શાવો:
$1) 1.1$
$2) 2.5$
આપેલ સંખ્યાઓના તમામ અવયવો લખો : $30$
નીચેના દાખલા ગણો : $8, 6, 1, 4, 0, 3$ અંકોનો એક જ વખત ઉપયોગ કરી બનતી છ અંકની મહત્તમ સંખ્યા અને ન્યૂનતમ સંખ્યાનો તફાવત શોધો.
$100$ સુધીના $9$ ના બધા અવયવી શોધો.
$2$ રૂપિયા $5$ પૈસા અને $2$ રૂપિયા $50$ પૈસાને દશાંશ સ્વરૂપે લખો.