Question
સરવાળા કરો :$\frac{3}{8}+\frac{5}{6}$

Answer

$\frac{3}{8} + \frac{5}{6}$
લ.સા.અ. ($8, 6$) = $24$
$\frac{3 \times 3}{8 \times 3} + \frac{5 \times 4}{6 \times 4} = \frac{9}{24} + \frac{20}{24}$
$= \frac{29}{24} = 1 \frac{5}{24}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના અપૂર્ણાંકને ઊતરતા ક્રમમાં ગોઠવો: $\frac{4}{13}, \frac{3}{5}, \frac{8}{7}, \frac{9}{11}$
બાદબાકી કરો: $83.21 - 19.8$
$x + 5 = 15$ એ સમીકરણ છે? તેમાં કયો ચલ છે? તેમજ $2x > 15$ એ સમીકરણ છે? કારણ આપો.
બાદબાકી કરો: $8 \frac{2}{3} - 5$
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $572$ એ $4$ અને $8$ વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો.
એક ચોરસ બાગની બાજુનું માપ $250$ મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ રૂ. $20$ પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે ?
દશાંશનો ઉપયોગ કરી કિગ્રા સ્વરૂપે દર્શાવો :
$(a) 2 \text{ ગ્રામ}$
$(b) 100 \text{ ગ્રામ}$
$(c) 3750 \text{ ગ્રામ}$
$(d) 5 \text{ કિગ્રા } 8 \text{ ગ્રામ}$
સંખ્યારેખાના ઉપયોગ વગર જવાબ શોધીને લખો : $-38 - (18) = \dots\dots\dots\dots$
સંખ્યારેખાના ઉપયોગ વગર જવાબ શોધીને લખો : $35 - (-10) = \dots\dots$
નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે $? \ (a)\ 23 \ (b)\ 51 \ (c)\ 37 \ (d)\ 26$