Question
સંખ્યાત્મક માહિતી વ્યાખ્યાયિત કરો.

Answer

સંખ્યાત્મક ચલ પરના અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઋણ વિષમ આવૃત્તિ$-$વિતરણમાં આવૃત્તિવક્રનો કઈ બાજુનો છેડો લંબાયેલો હોય છે $?$
જો ${ }^{n} C_{x}={ }^{n} C_{y}$ હોય તો $x$ અને $y$ ના સંબંધના શક્ય બે વિકલ્પો જણાવો.
એક ગુણોત્તર શ્રેણીમાં $\mathrm{S}_{8}=35$ અને $\mathrm{S}_{7}=30$ હોય, તો આઠમું પદ શોધો.
જો ${ }^n C_x={ }^n C_y$ હોય, તો $x$ અને $y$ ના સંબંધના બે શક્ય વિકલ્પો લખો.
વિદ્યાર્થીની વર્તણૂંક અંગે માહિતી મેળવવા માટે તેના શિક્ષક પાસેથી માહિતી મેળવવામાં આવે તો તે કેવી માહિતી છે?
યાદચ્છિક સંખ્યાઓનાં પ્રચલિત કોષ્ટકોનાં નામ લખો.
અસતત આવૃત્તિ$-$વિતરણ એટલે શું $?$ ઉદાહરણ આપો.
વિષમતા એટલે શું $?$
$(x + a)^n$ માં $n = 5$ મૂકતાં વિસ્તરણના સહગુણકો લખો.
એક માહિતીનું પ્રમાણિત વિચલન 12 છે. જો માહિતીના પ્રત્યેક અવલોકનને 3 વડે ભાગવામાં આવે, તો મળતાં અવલોકનોનો પ્રમાણિત વિચલન શું થશે ?