Question
અસતત આવૃત્તિ$-$વિતરણ એટલે શું $?$ ઉદાહરણ આપો.

Answer

અસતત ચલના વિવિધ શક્ય મૂલ્યોને અનુરૂપ આવૃત્તિઓ દર્શાવતી ગોઠવણીને અસતત આવૃત્તિ$-$વિતરણ કહે છે. ટૂંકમાં, અસતત ચલની માહિતીના વર્ગીકરણને અસતત આવૃત્તિ$-$વિતરણ કહે છે. જેમ કે, એક સોસાયટીના $100$ કુટુંબોની તપાસમાં કુટુંબ દીઠ બાળકોની સંખ્યાનું આવૃત્તિ$-$વિતરણ અસતત આવૃત્તિ વિતરણ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free