સંકીર્ણ  $[Ag(NH_3)_2]^+$માં ચાંદી દ્વારા ઉપયોગમાં આવતી સંકરકક્ષા કઈ  પ્રકારની છે?
  • A$sp^2$
  • B$sp$
  • C$sp^3$
  • D$dsp^2$
Easy
Download our app for free and get startedPlay store
b
In the complex \(\left[A g\left(N H_{3}\right)_{2}\right]^{+}\), two ammonia ligands coordinate with silver metal ion.

One s orbital and one p orbital of silver mix and undergo sp hybridization to form two hybrid orbitals which overlap with appropriate orbitals of two ammonia molecules.

Hence the correct option is B.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલા આયનો પૈકી ક્યો એક $d-d$ સંક્રાંતિ તેમજ અનુચુંબકત્વ દર્શાવે છે?  
    View Solution
  • 2
    સંકીર્ણ સંયોજન $[Cu^{II}(NH_3)_4][Pt^{II}Cl_4]$ ના કુલ શક્ય સમઘટકોની સંખ્યા..... છે.
    View Solution
  • 3
    $[Co(Cl)(en)_2]Cl$ અને $K_3[Al(C_2O_4)_3]$ માં $Co$ અને $Al$ ના સવર્ણાક અનુક્રમે જણાવો. 

    (en $=$ ઇથેન $-1,2-$ ડાયએમાઈન)

    View Solution
  • 4
    જેમાં જે બંને સંયોજન સમાન, ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે. (સ્પીન માત્ર મૂલ્ય)
    View Solution
  • 5
    $4p$ કક્ષકમાં નીચેનામાંથી કયું અયુગ્મિત ઈલેક્ટ્રોન ધરાવે છે?
    View Solution
  • 6
    $(a)$ $CoCl _{3} \cdot 4 NH _{3}$

    $(b)$ $CoCl _{3} \cdot 5 NH _{3}$

    $(c)$ $CoCl _{3} \cdot 6 NH _{3}$ અને

    $(d)$ $CoCl \left( NO _{3}\right)_{2} \cdot 5 NH _{3}$

    ઉપરમાંથી સંકિર્ણોની સંખ્યા કે જે સીસ-ટ્રાન્સ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે તે..........છે.

    View Solution
  • 7
    $[Fe(CN)_6]^{4-}, [Fe(CN)_6]^{3-}$ અને $[FeCl_4]^{-}$ સંકીર્ણમાં $Fe$ નો સવર્ગ આંક અનુક્રમે......
    View Solution
  • 8
    ઉદ્દીપકને સાચી પ્રક્રિયા સાથે જોડો.  

    ઉદીપક  પ્રક્રિયા
    $(A)$  $TiCl_4$ $(i)$  Wacker process
    $(B)$  $PdCl_2$ $(ii)$  Ziegler - Natta polymerization
    $(C)$  $CuCl_2$ $(iii)$  Contact process
    $(D)$  $V_2O_5$ $(iv)$  Deacon's process

     

    View Solution
  • 9
    નીચે આપેલ ધાતુ સંકીર્ણ માટે અવશોષણની ઊર્જાનો સાચો ક્રમ શોધો.

    $A: \left[ Ni ( en )_{3}\right]^{2+}, B :\left[ Ni \left( NH _{3}\right)_{6}\right]^{2+}, C :\left[ Ni \left( H _{2} O \right)_{6}\right]^{2+}$

    View Solution
  • 10
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો. 
    સૂચિ $I$ સવર્ગ સંકીર્ણ List $II$ અયુગ્મિત ઈલેક્ટ્રોનોની સંખ્યા
    $A$ $\left[ Cr ( CN )_6\right]^{3-}$ $I$  $0$
    $B$ $\left[ Fe \left( H _2 O \right)_6\right]^{2+}$ $II$ $3$
    $C$ $\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}$ $III$ $2$
    $D$ $\left[ Ni \left( NH _3\right)_6\right]^{2+}$ $IV$ $4$
    View Solution