[આપેલ છે :પરમાણ્વીય દળ:-$Cr =52$ $amu$ અને $Cl =35\, amu ]$
$=\frac{x \times 18}{(12+6 \times 16+35 \times 3+52)} \times 100=13.5$
$\Rightarrow \quad x=\frac{265 \times 13.5}{18 \times 100} \simeq 2$
સંકીર્ણ $-$ નામ
$(I)$ પેન્ટાએમ્માઇનનાઈટ્રો $-N-$ ક્રોમિયમ$(III)$ટેટ્રાક્લોરોઝિંકેટ$(II)$નું $IUPAC$ નામ છે
$(II)$ તે ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે
$(III)$તે લીંકેજ સમઘટકતા દર્શાવે છે
$(IV)$ તે સવર્ગ સમઘટકતા દર્શાવે છે
|
સૂચિ $-I$ (આયન સામેલ છે) |
સૂચિ $-II$ (કરતા) |
| $(i)\, Ni^{2+}$ | $(A)$ સોડિયમ થાયોસલ્ફેટ |
| $(ii)\, Ag^+$ |
$(B)$ સોડિયમ નાઇટ્રોપ્રુસાઈડ |
| $(iii)\, Cu^{2+}$ | $(C)$ એમોનિયા |
| $(iv)\,S^{2-}$ | $(D)$ ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમ |
$(i)\,\,\,-\,\,\,(ii)\,\,\,-\,\,\,(iii)\,\,\,-\,\,\,(iv)$
(Atomic nos. $Mn = 25,\,Fe = 26,\,Co = 27$)