સંકીર્ણ $[CoF_6]^{-3}$ માં અયુગ્મિત ઈલેકટ્રોનની સંખ્યા ......છે. પરમાણુ ક્રમાંક $(Co = 27)$
  • A$0$
  • B$2$
  • C$3$
  • D$4$
Medium
Download our app for free and get startedPlay store
d
\([CoF_6]^{-3}\) માં અયુગ્મિત ઈલેકટ્રોનની સંખ્યા \(4\) છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાથી ક્યુ સંકીર્ણ આયન પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે ?
    View Solution
  • 2
    $Ni^{2+}$ ની પ્રવાહી દ્રાવણમાં ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય બોહર મેગ્નેટોન માં કેટલું થશે? (પરમાણુક્ર્માંક : $Ni = 28$)
    View Solution
  • 3
    .....સંકીર્ણ રંગીન હોય છે.
    View Solution
  • 4
    $C{N^ - }$ તે પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે. આ .......... હકીકતને કારણે છે.
    View Solution
  • 5
    $(a)$ રિડક્શનકર્તા $(b)$ ઓક્સિડેશનકર્તા $(c)$ કોમ્પ્લેર્ક્ષીં. આ ગુણધર્મોમાંથી $C{N^ - }$ આયન ધાતુ ઘટક પ્રત્યે ક્યા પ્રકારના ગુણધર્મો દર્શાવે છે ?
    View Solution
  • 6
    નીચેનામાંથી કોઈ પણ સંકીર્ણના નામ $IUPAC$  યોગ્ય છે?
    View Solution
  • 7
    નીચેના પૈકી ક્યુ ઓછુ સ્ફટિક ક્ષેત્ર વિભાજન કરશે?
    View Solution
  • 8
    ધાતુ આયન સાથે બનતા $NH_3$, $CN^{-}, H_2O$ અને $en$ સાથે બનતા સંકીર્ણનો સ્થિરતા અચળાંક $10^{11}, 10^{27}, 10^{15}$ અને $10^8$ છેે, તો તેની સાથે ધાતુ આયન $(M^{2+})$ દ્વારા બનતા સંકીર્ણની સ્થિરતા અચળાંક છે. તો .....
    View Solution
  • 9
    કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 10
    $[Co(NH_3)_5SO_4]Br$ના $0.02$ મોલ અને $[Co(NH_3)_5Br]SO_4$ ના $0.02$ મોલ નું મિશ્રણ $X$ 

    $2$ દ્રાવણ માં બનાવવામાં આવ્યું હતું:

    મિશ્રણ $X$નું $1$ લિટર $+$ વધારે પડતાં $AgNO_3 \to Y$

    મિશ્રણ $X$નું $1$ લિટર $+$ વધારે પડતાં $Ba Cl_2 \to Z$

    $Y$ અને $Z$ના મોલની સંખ્યા અનુક્રમે........

     

    View Solution