સંકીર્ણ $[Ma_2bcde]^{n \pm}$ ના સીસ અને ટ્રાન્સ-સમઘટકનો ગુણોત્તર શું છે?
Advanced
Download our app for free and get startedPlay store
c

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Co^{3+}$ નું એક સંકીર્ણ પ્રતિચુબકીય છે. તો સંકીર્ણના સર્જનમાં સંકળાયેલુ સંકરણ જણાવો.
    View Solution
  • 2
    સંકીર્ણ[ $\left[ NiCl _2 Br _2\right]^{2-}$માં જો $Ni ^{2+}$ ને $Pt ^{2+}$ વડે બદલવામાં આવે તો,નીચે આપેલા ગુણધર્મો માંથી કઈ બદલાવવાની અપેક્ષા છે ?

    $A.$ ભૂમિતિ

    $B.$ ભૌમિતિક સમધટકતા

    $C$. પ્રકાશીય સમધટકતા

    $D$. ચુંબકીય ગુણધર્મ

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 3
    લીગાન્ડની કુલ સંખ્યા જ્યારે સવર્ગ બંધ (સીગ્મા) વડે મધ્ય ધાતુ આયનને જોડવામાં આવે તો શું કહે છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયું સંકીર્ણ આયન અનુચુંબકીય ગુણ ધરાવશે ?
    View Solution
  • 5
    ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ (સ્પીન $B.M$ માં મૂલ્ય)..... (Atomic num. $: Mn = 25, Fe = 26, CO = 27 $)
    View Solution
  • 6
    નીચેના પૈકી ક્યો આયન સૌથી વધુ સ્થાયી છે ?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું એક ચોરસ સમતલ ભૂમિતિ ધરાવે છે ? $(CO = 27, Ni = 28, Fe = 26, Pt = 78)$
    View Solution
  • 8
    સંકીર્ણ  $[CoL_6]^{n+}$ જ્યાં $L$ તટસ્થ લિગેન્ડ તેની દ્વિધ્રુવીય ચાકમાત્રા $\mu = 4.5\,B. M.$તેથી ......
    View Solution
  • 9
    $1\, {~mol}$નું અષ્ટફલકીય સંકીર્ણ ${MCl}_{3} \cdot 2 {~L}$ સૂત્ર સાથે એ ${AgNO}_{3}$ના વધુ પ્રમાણ સાથે પ્રક્રિયા થઇને $1\, mol$ ${AgCl}$આપે છે. લિગાન્ડ ${L}$ની ઘનતા $......$ . (પૂર્ણાંક જવાબ)
    View Solution
  • 10
    $\left[ Co \left( NH _3\right)_5 Cl \right] Cl _2$ માં કોબાલ્ટની પ્રાથમિક અને દ્રીતીય સયોજકતા અનુક્રમે કઈ છે ?
    View Solution