સંકીર્ણ $MABXL$ માં (જ્યાં $A, B, X$ અને $L$ એકદંતીય લિગેન્ડ $M$ ધાતુ છે) હાજર ધાતુ પરમાણુ $\mathrm{sp}^3$ સંકરણ માં સંકળાયેલ છે. સંકીર્ણ દ્વારા દર્શાવાતા ભોમિતિક સમઘટકો ની સંખ્યા શોધો.
  • A$4$
  • B$0$
  • C$2$
  • D$3$
JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
c
Tetrahedral complex does not show geometrical isomerism.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $d^n$ કો-ઓર્ડીનેશન સંકીર્ણોમાં ઈલેકટ્રોન વિતરણ એ સ્ફટિક ક્ષેત્ર વિભાજનની માત્રા $\left(\Delta_{0}\right)$ અને યુગ્મીકરણ ઊર્જા $P$ ઉપર આધાર રાખે છે. નીચે આપેલ પરિસ્થિતિમાંથી કઈ ઉચ્ચ સ્પીન સંકાર્ણ બનવાના પક્ષમાં છે?
    View Solution
  • 2
    નીચેના સંકીર્ણમાંથી કયા સંકીર્ણના ધાતુ ઓક્સિડેશન અવસ્થા શૂન્ય છે ?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયા પેરામેગ્નેટિક આયન $5\,\,BM$  ના ક્રમમાં ચુંબકીય ક્ષણ (ફક્ત સ્પિન) પ્રદર્શિત કરશે?
    View Solution
  • 4
    ઊંચ્ચ સ્પીન $d^4$ અષ્ટફલકીય સંકીર્ણ માટે સ્ફટીક ક્ષેત્ર ઊર્જા .............. છે ?
    View Solution
  • 5
    ટ્રાન્સ સમઘટક ધરાવી શકતો ધટક જણાવો.

    (en $=$ ઇથેન $-1,2-$ ડાય એમ્માઇન , $ox =$ ઓક્ઝેલેટ)

    View Solution
  • 6
    ........ સંયોજન અનુચુંબકત્વ દર્શાવતુ નથી.
    View Solution
  • 7
    નીચેનામાંથી ત્રિદંતીય લિગેન્ડ કયું છે ?
    View Solution
  • 8
    ચોરસ પિરામિડલ બંધારણ દર્શાવતા સંકીર્ણ માટે, સંકરણમાં સમાયેલ $d-$ કક્ષક કઈ છે?
    View Solution
  • 9
    $[Ni(DMG)_2]$ સંકીર્ણ સંયોજનને લગતું સાચું વિધાન પસંદ કરો.

     

    View Solution
  • 10
    $[Co(NH_3)_3Cl_3]$ સંકીર્ણ ............ છે.
    View Solution