સંકીર્ણ $[Ni(CO)_4]$, ની ભૂમિતિ અને ચુબકીય વર્તણૂક જણાવો.
NEET 2018, Medium
Download our app for free and get startedPlay store
b

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના ધટકો પૈકી ક્યુ એક લિગેન્ડ તરીકે સૌથી વધુ $CFSE,\,\,\Delta _0$ ઉત્પન્ન કરે છે ?
    View Solution
  • 2
    સંકીર્ણ પોટેશિયમ ટ્રાયક્લોરોઇથિલિન પ્લેટિનેટ $(II)$ નુ સૂત્ર........ છે.
    View Solution
  • 3
    નીચેનામાંથી કયા સંકીર્ણ આયન પ્રકાશીય સમઘટક ધરાવે છે ? ($en = 1, 2$ ડાયએમાઇન ઇથેન)
    View Solution
  • 4
    નીચેનામાંથી કયા લિગેન્ડો ચીલેટની રચના કરી શકે છે ?
    View Solution
  • 5
    $[CO(NO_2)(NH_3)_5]\ Cl_2$ અને $[CO (ONO) (NH_3)_5]\ Cl_2$ સંકીર્ણોએ ..... ઉદાહરણ છે.
    View Solution
  • 6
    $[Co(NH_3)_5Cl]Cl_2$ નું સાચું નામ પસંદ કરો ?
    View Solution
  • 7
    નીચેના પૈકી ક્યો અણુ/આયન એ સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડ તરીકે વર્તી શકે નહિ ?  
    View Solution
  • 8
    $A [M(H_2O)_6]^{2+}$ સંકીર્ણ સામાન્ય રીતે $600\, nm$ની આસપાસ શોષાય છે.નવું સંકીર્ણ $[M(NH_3)_6]^{2+}$ જે ....... $nm$ પર શોષણ હોવું જોઈએ તે રચના માટે એમોનિયા સાથે પ્રક્રિયા આપવાની મંજૂરી છે.
    View Solution
  • 9
    નીચેના પૈકી ક્યુ સંકીર્ણ $d^2sp^3$ સંકરણ ધરાવતુ નથી ?
    View Solution
  • 10
    $[Co(NH_3)_5CO_3]ClO_4$ સંકીર્ણ ને ધ્યાન માં લો ,ધાતુ નો સર્વગાંક , ઓક્ષિડેશન આંક . $d-$ કક્ષક ના ઇલેક્ટ્રોન અને અયુગ્મિત $d-$  ઇલેક્ટ્રોન અનૂક્રમે શું હશે ?

     

    View Solution