સંકીર્ણ $[Pt(Py)(NH_3)BrCl]$ ના કેટલા ભૌમિતિક સમઘટક હશે ?
  • A$3$
  • B$4$
  • C$0$
  • D$2$
AIPMT 2011, Diffcult
Download our app for free and get startedPlay store
a
The complex is square planar and is of the type \([\mathrm{M}(\mathrm{abcd})]\). It has three geometrical isomers.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની સમઘટકતાને ધ્યાનમાં લો:

    $(i)$ આયનીકરણ $(ii)$ દ્રાવક મિશ્રણ $(iii)$ સવર્ગ  $(iv)$ ભૌમિતિક $(v)$ પ્રકાશીય

    $[Cr(NH_3)_2 (OH)_2 Cl_2]^-$ ઉપરોક્તમાંથી કયા સમઘટકતા દ્વારા પ્રદર્શિત થાય છે?

    View Solution
  • 2
    નીચેનામાંથી કઈ ધાતુનાં નિષ્કર્ષણમાં સંકીર્ણ ક્ષાર બને છે ?
    View Solution
  • 3
    ફેરોસીન = .....
    View Solution
  • 4
    $\left[ Mn _{2}( CO )_{10}\right]$ માં સેતુમય $CO$ લિગેંડ્સ ની સંખ્યા .......... છે.
    View Solution
  • 5
    કોલમ$- I$માં આપેલ ધાતુ આયનોને કોલમ$-II$ માં આપેલ ધાતુ આયનોની સ્પીન ચુંબકીય ચાકમાત્રાઓ સાથે જોડી સાચો કોડ નક્કી કરો. 

    કૉલમ$-I$ કૉલમ$-II$
    $(a)\;Co^{+3}$ $(i)\;\sqrt{8}\; B.M.$
    $(b)\;Cr^{+3}$ $(ii)\;\sqrt{35}\; B.M.$
    $(c)\;Fe^{+3}$ $(iii)\;\sqrt{3}\; B.M.$
    $(d)\;Ni^{+2}$ $(iv)\;\sqrt{24}\; B.M.$
      $(v)\;\sqrt{15}\; B.M.$

    $(a)\quad (b)\quad (c)\quad (d)$

    View Solution
  • 6
    ધાતુઓની નીચી ઓક્સિડેશન અવસ્થાઓ તેમના સંકિર્ણોમાં સામાન્ય છે જ્યારે લિગાન્ડો $....$
    View Solution
  • 7
    નીચેના પૈકી ક્યુ ઉચ્ચ સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉત્પન્ન કરેછે ?
    View Solution
  • 8
    $[Co_2(CO)_8]$ એ .... દર્શાવે છે.
    View Solution
  • 9
    $[Fe(NO_2)_3Cl_3]$ અને  $[Fe(ONO)_3Cl_3]$ શું બતાવે છે ?
    View Solution
  • 10
    ${\left[ {Fe{{\left( {{H_2}O} \right)}_6}} \right]_2}$ અને $\left[ {Fe{{\left( {CN} \right)}_6}} \right]$  ના ઋણાયનીય અને ધનઆયનીય ઘટકોની ફક્ત સ્પીન આધારિત ગણતરી કરેલી ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે ....... થશે. 
    View Solution