સંકીર્ણ સીસ $- [Cr(en)_2Cl_2]$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક - કક્ષક અને સવર્ગઆંક અનુક્રમે....
  • A$+ 3 ,3d$ અને $4$
  • B$+3 , 4d$ અને $6$
  • C$+3 , 3d$ અને $6$
  • D$+2, 3d$ અને $6$
Medium
Download our app for free and get startedPlay store
c
\(Cr\) નેા ઓક્સિડેશન આંક \(= 2 + (-1) = +1 \Rightarrow x = +3\)

\(\ Cr^{3+}\ 3d\) કક્ષકો ભરાયેલ હોય છે. અને આપેલા સંકીર્ણનો સવર્ગ આંક \(6\) છે.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયો સ્પીસિઝ અનુચુંબકીય નથી ?
    View Solution
  • 2
    $[Co(NH_3)]^{3+}$ સંકીર્ણ આયનમાં $NH_3$ અણુ ધાતુ પરમાણુ સાથે ....... વડે જોડાયેલા હોય છે.
    View Solution
  • 3
    નીચે પૈકી કયા પ્રતિચુંબકીય છે?

    $(I)\, K_4 [Fe(CN)_6]$   $(II)\, K_3[Cr(CN)_6]$   $(III)\, K_3 [Co(CN)_6]$ $(IV)\, K_2[Ni(CN)_4]$

    નીચે આપેલા કોડ્સનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો

    View Solution
  • 4
    કયું સંકીર્ણ એ ચોરસ સમતલ બંધારણ છે?
    View Solution
  • 5
    $CFSE$ માટે નીચેનો કયો ઓર્ડર ખોટો છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી કયો લીગાન્ડ ચિલેટિગ એજન્ટ નથી?
    View Solution
  • 7
    $[Co (CN)_6]^{3-}$ સંકીર્ણ આયનમાંનો $CO^{+3}$ ર્દશ્યપ્રકાશના જાંબલી રંગના વિકિરણનું શોષણ કરે છે. આથી તેના જલીયદ્રાવણનો રંગ કવો હશે?
    View Solution
  • 8
    સંકીર્ણના નીચેનામાંથી કઇ જોડીઓ એકબીજા સાથે સમઘટકીય છે પરંતુ તેમના જલીય દ્રાવણો વિવિધ જુદી જુદી મોલર વાહકતા દર્શાવે છે?
    View Solution
  • 9
    $[Pt(NH_3)_2Cl_2]$ માટે ભૌમિતિક સમઘટકોની સંખ્યા ....... છે.
    View Solution
  • 10
    ક્યા સંકીર્ણનો ધનઆયન (કેશાયન) કે જે બે સમઘટકો ધરાવે  છે તે $..........$
    View Solution