(જ્યાં, $AA-$ સમમિતિય દ્વિદંતીય લિગાન્ડ અને $a,b,c,d,e-$ એકદંતીય લિગાન્ડ)
\(\left[ Ma _3 b _3\right]^{ n\pm }:\) No. of space/ stereoisomers \(=2\)
\(\left[ Ma b _{ b c l}\right]^{ n\pm }:\) No. of space/ stereoisomers \(=5\)
\(\left[ Ma _2 bcde \right]^{ n \pm}:\) No. of space/ stereoisomers \(=5\).
વિધાન $I :$ $Ni ^{2+}$ ની ઓળખ $NH _{4} OH$ની હાજરીમાં ડાયમિથાઈલ ગ્લાયોકઝાઈમ વડે કરી શકાય છે.
વિધાન $II :$ ડાયમિથાઈલ ગ્લાયોકઝાઈમ એ દ્વિદંતીય તટસ્થ લિગાન્ડ છે.
ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
$(i)$ $[Ni(CO)_4], \,sp^3$
$(ii)$ $[Ni(CN)_4]^{2-}, \,sp^3$
$(iii)$ $[CoF_6]^{3-}, \,d^2sp^3$
$(iv)$ $[Fe(CN)_6]^{3-}, \,sp^3d^2$