MCQ
સંકલિત $\int \limits_{1 / 2}^2 \frac{\tan ^{-1} x}{x} d x$નું મૂલ્ય $............$ છે.
  • A
    $\pi \log _e 2$
  • B
    $\frac{1}{2} \log _{ e } 2$
  • C
    $\frac{\pi}{4} \log _e 2$
  • $\frac{\pi}{2} \log _{ e } 2$

Answer

Correct option: D.
$\frac{\pi}{2} \log _{ e } 2$
d
$I =\int \limits_{1 / 2}^2 \frac{\tan ^{-1} x }{ x } dx$

$\text { Put } x \quad =\frac{1}{ t } dx =-\frac{1}{ t ^2} dt$

$I =-\int \limits_2^{1 / 2} \frac{\tan ^{-1} \frac{1}{ t }}{\frac{1}{ t }} \cdot \frac{1}{ t ^2} dt =-\int \limits_2^{1 / 2} \frac{\tan ^{-1} \frac{1}{ t }}{ t } dt$

$I =\int \limits_{1 / 2}^2 \frac{\cot ^{-1} t }{ t } dt =\int \limits_{1 / 2}^2 \frac{\cot ^{-1} x }{ x } dx \ldots \ldots(ii)$

Add both equation

$2 I =\int \limits_{1 / 2}^2 \frac{\tan ^{-1} x +\cot ^{-1} x }{ x } dx =\frac{\pi}{2} \int \limits_{1 / 2}^2 \frac{ dx }{ x }=\frac{\pi}{2}(\ell \ln 2)_{1 / 2}^2$

$=\frac{\pi}{2}\left(\ell n 2-\ell n \frac{1}{2}\right)=\pi \ell n 2$

$I =\frac{\pi}{2} \ell n 2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A\, = \,\left[ {\begin{array}{*{20}{c}}
1&2&x\\
3&{ - 1}&2
\end{array}} \right]$ અને $B\, = \,\left[ {\begin{array}{*{20}{c}}
y\\
x\\
1
\end{array}} \right]$ છે કે જેથી $AB\, = \,\left[ {\begin{array}{*{20}{c}}
6\\
8
\end{array}} \right],$ તો
$\int \limits_{6}^{16} \frac{\log _{\mathrm{e}} x^{2}}{\log _{e} x^{2}+\log _{e}\left(x^{2}-44 x+484\right)} d x$ ની કિમંત મેળવો.
 $log\,log\,log\,  ....(x)$  નો પ્રદેશગણ મેળવો.

   $ \leftarrow \,n\,\,times\, \to $

મર્યાદાઓની અસમતા સંહતિ $2 x+y \leq 10, x+3 y \leq 15, x, y \geq 0$  થી રચાતા શક્ય ઉકેલના પ્રદેશનાં શિરોબિંદુઓ $(0, 0), (5, 0), (3, 4)$ અને $(0, 5)$ છે. ધારો કે $Z =p x+q y,$ $p, q>0 .$ . જો $Z$ ની મહત્તમ કિંમત શિરોબિંદુ $(3, 4) $ અને $(0, 5)$ બંને આગળ મળે તો $p$ તથા $q$ વચ્ચેનો સંબંધ
વિધેય $\mathrm{f}: \mathrm{R} \rightarrow \mathrm{R}$ માટે $\mathrm{f}(\mathrm{x}+\mathrm{y})=\mathrm{f}(\mathrm{x})+\mathrm{f}(\mathrm{y}) \forall \mathrm{x}, \mathrm{y} \in \mathrm{R}$ થાય જો $\mathrm{f}(1)=2$ અને $g(n)=\sum \limits_{k=1}^{(n-1)} f(k), n \in N$ હોય તો $n$ કિમત મેળવો જ્યાં $\mathrm{g}(\mathrm{n})=20$ થાય 
જો  $f(x) = x^3-x^2+100\,x \, +1001\,;$ હોય તો 
મધ્યકમાન પ્રમેય મુજબ $f(b) - f(a) = $ $(b - a)f'({x_1});$  $a < {x_1} < b$ જો $f(x) = {1 \over x}$, તો ${x_1} = $
વિધેય $f(x) = \log \cos 2x + \sin 4x$ નુ આવર્તમાન મેળવો.
વક્ર $y = x^3, X-$ અક્ષ અને રેખાઓ $x = -2$ તથા $x = 1$ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ $………….$
જો $f : X \rightarrow Y$ વિધેય છે કે જેથી $f(x) = \sqrt{x - 2} + \sqrt{4 - x} $ થાય તો $X$ અને $Y$ ના ........... ગણ માટે વિધેય $f(x)$ એ એક-એક અને વ્યાપત થાય.