MCQ
સંકર સંખ્યા $\frac{{1 + 2i}}{{1 - i}}$ એ . .. .ચરણમાં છે.
  • A
    પ્રથમ
  • દ્રુતિય
  • C
    તૃતીય
  • D
    ચોથું

Answer

Correct option: B.
દ્રુતિય
b
(b) $z = \frac{{1 + 2i}}{{1 - i}}$$ \Rightarrow \,z = \frac{{1 + 2i}}{{1 - i}} \times \frac{{1 + i}}{{1 + i}}$$ = \frac{{ - 1}}{2} + i\frac{3}{2}$
This complex number will lie in the $II$ quadrant.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\lim_{h \rightarrow 5} \frac{{{\left( 2h+5 \right)}^{\frac{5}{2}}}-{{\left( 15 \right)}^{\frac{5}{2}}}}{{{h}^{3}}-125}=......$
ગ્રૂપના પહેલા સેમ્પલમાં કુલ $100$ વસ્તુ છે કે જેનો મધ્યક $15$ અને પ્રમાણિત વિચલન $3 $ છે અને જો પૂરા ગ્રૂપમાં કુલ $250$ વસ્તુ છે કે જેનો મધ્યક $15.6$ એન પ્રમાણિત વિચલન $\sqrt{13.44}$ હોય તો બીજા સેમ્પલનું પ્રમાણિત વિચલન મેળવો.
બે શૂન્યેતર સંકર સંખ્યાઓ $z_1$ અને $z_2$ માટે, જો $\operatorname{Re}\left(z_1 z_2\right)=0$ અને $\operatorname{Re}\left(z_1+z_2\right)=0$ હોય, તો

$(A)$ $\operatorname{Im}\left(z_1\right) > 0$ અને $\operatorname{Im}\left(z_2\right) > 0$

$(B)$ $\operatorname{Im}\left(z_1\right) < 0$ અને $\operatorname{Im}\left(z_2\right) > 0$

$(C)$ $\operatorname{Im}\left(z_1\right) > 0$ અને $\operatorname{Im}\left(z_2\right) < 0$

$(D)$ $\operatorname{Im}\left( z _1\right) < 0$ અને $\operatorname{Im}\left( z _2\right) < 0$

નીચે આપેલ પૈકી ક્યાં વિકલ્પ સાચા છે ?

$\Delta ABC$ ના શિરોબિંદુઓ $A\left( 1,2 \right),B\left( 3,6 \right)$ અને $C\left( -2,1 \right)$ છે. વેધ $\overline{AD}$ ને સમાવતી રેખાનું સમીકરણ $.........$ છે.
એક ગુપ્રમાં $100$ વ્યક્તિ છે કે જે પૈકી $75$ અંગ્રેજી બોલો છે અને $40$ હિન્દી બોલે છે. દરેક વ્યક્તિ બે પૈકી ઓછામાં ઓછી એક ભાષા બોલે છે. જો માત્ર અંગ્રેજી ભાષા બોલતા વ્યકિત $\alpha$ હોય અને માત્ર હિન્દી બોલતા વ્યક્તિ $\beta$ હોય તો ઉપવલય  $25\left(\beta^2 x^2+\alpha^2 y^2\right)=\alpha^2 \beta^2$ ની ઉત્કેન્દૃતા  $.......$ થાય.
જો $1^3+2^3+3^3+......+n^3=2025$ હોઈ તો $n=.......$

 $(1+x)^{15}$ ના વિસ્તરણમાં છેલ્લા આઠ ક્રમિક પદોના સહગુણકનો સરવાળો મેળવો 
ઉપલવય $\frac{x^2}{16}+\frac{y^2}{b^2}=1 $ અને અતિવલય $\frac{x^2}{144}-\frac{y^2}{81}=\frac{1}{25}$ માટે બંને વક્રોની નાભિં સમાન હોઈ, તો $b^2=.......$

$x, y, z, p, q$ અને $r (x>y>z>p>q>r)$ નો મધ્યસ્થ $m$ છે તો $2q, 2p, 2z$ અને $2y$ નો મધ્યસ્થ ..... થાય.
જો $p, q, r $ કોઇ સમગુણોત્તર શ્રેણીમાં હોય અને $ a, b, c $ કોઇ અન્ય સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો $cp, bq $ અને $ar$  એ......