MCQ
સંકર સંખ્યા $z = \sin \alpha + i(1 - \cos \alpha )$ નો કોણાંક મેળવો.
- A$2\sin \frac{\alpha }{2}$
- ✓$\frac{\alpha }{2}$
- C$\alpha $
- Dએકપણ નહીં.
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
$(a)$ રેખા $y=x$ થી પરાવર્તન થાય છે.
$(b)$ ધન $x$-અક્ષની દિશામાં $2$ એકમ અંતર કાપે છે.
$(c)$ ઉગમબિંદુની સાપેક્ષે વિષમઘડી દિશામાં $\frac{\pi}{4}$ ખૂણા જેટલું ભ્રમણ કરે છે .
જો બિંદુ $P$ નો અંતિમ સ્થાનસદીશ $\left(-\frac{1}{\sqrt{2}}, \frac{7}{\sqrt{2}}\right)$ હોય તો $2 a+b$ ની કિમંત મેળવો.