વિધાન $I$ : આર્યન $(III)$ ઉદ્દીપક, એસિડિક $K _{2} Cr _{2} O _{7}$ અને તટસ્થ $KMnO _{4}$ નું દ્રાવણ $I$ નું $I_{2}$ માં સ્વતંત્રપણે ઓકિસડેશન કરવાની ક્ષમતા ધરાવે છે.
વિધાન $II$ : મેંગેનેટ આયન પ્રકૃતિમાં અનુચુંબકિય છે અને તેમાં $p \pi- p \pi$ બંધન સંકળાયેલ છે.
ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
$(A)$ $Cr$ ની ઈલેક્ટ્રોન સંરચના $[ Ar ] 3 d ^{5} 4 s ^{1}$ છે.
$(B)$ ચુંબકીય ક્વોન્ટમ આંકને ઋણ મૂલ્ય હોઈ શકે છે.
$(C)$ પરમાણુઓની ધરા અવસ્થામાં, કક્ષકો તેમની ચઢતી ઊર્જાઓને ક્રમમાં ભરાય છે.
$(D)$ નોડસની કુલ સંખ્યા $(n-2)$ વડે અપાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.