સંક્રાંતિ શ્રેણીમાં, જેમ જેમ પરમાણુ સંખ્યા વધે છે તેમ, અનુચુંબકીય ગુણધર્મ...?
  • A
    ધીમે ધીમે વધે છે
  • B
    ધીમે ધીમે ઘટે છે
  • C
    પ્રથમ મહત્તમ વધે છે અને પછી ઘટે છે
  • D
    પ્રથમ ન્યૂનત્તમ સુધી ઘટે છે અને પછી વધે છે
Easy
Download our app for free and get startedPlay store
c
For transition elements, with increase in atomic number electrons enter the empty d-orbitals. First they are singly occupied which increases paramagnetism until the point where all the d-orbitals are half-filled (point of maximum paramagnetism) and then they get paired which decreases paramagnetism. Hence, paramagnetism first increases till maximum then decreases.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી કયા લેન્થેનાઈડ તત્વની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા $+2$  અને $+3 $ છે?
    View Solution
  • 2
    નીચે આપેલા સંકીર્ણ આયનો માટે સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રાઓનો સાચો ક્રમ શોધો.
    View Solution
  • 3
    હાઈડ્રોજન પેરોકસાઈડ અને એસિડીક $KMnO _4$ ની પ્રક્રિયા દ્વારા નીચેનામાંથી કઈ નીપજ મળે છે?
    View Solution
  • 4
    જો $n$  એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે તો ..... દ્વારા સંક્રાતિ ધાતુ/આયનની ચુબંકીય ચાકમાત્રા $(B.M) $ માં આપેલ છે.
    View Solution
  • 5
    તટસ્થ અથવા મંદ (faintly) આલ્કાઈન માધ્યમમાં, $KMnO _{4}$ આયોડાઈડનું આયોડેટમાં ઓક્સિડેશન કરે છે. આ પ્રક્રિયામાં મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થામાં થતો ફેરફાર શોધો.
    View Solution
  • 6
    જેમાં ફક્ત સંક્રાંતિ તત્વ ધરાવતા પરમાણ્વીય ક્રમાંક હોય છે તે સેટ કયો છે?
    View Solution
  • 7
    સ્મૃતિનો અદ્‌ભુત  ગુણધર્મ કઇ મિશ્રધાતુ ધરાવે છે
    View Solution
  • 8
    જ્યારે મેંગેનીજ $(Mn^{II})$ ક્ષારને $KNO_3 $ તથા ઘન $NaOH$  ના મિશ્રણ સથે પિગાળવામાં આવ છે, ત્યારે $Mn $ નો ઓક્સિડેશન $^- $ આંક   $+2 $ થી બદલાઈ કેટલો થશે?
    View Solution
  • 9
    $TiF_6^{2-}\,,COF_6^{3-},\, Cu_2Cl_2$  અને $NiCl_4^{2- }$ (At. No. $Ti = 22,\,CO = 27,\,Cu = 29,\,Ni = 28$ ) માંથી રંગવિહીન સંયોજનો કયા છે ?
    View Solution
  • 10
    એસિડિક માધ્યમમાં,પરમેંગેનેટનું મેંગેનીઝ ડાયોક્સાઈડમાં રિડક્શન થવામાં સંકળાયેલા ઈલેક્ટ્રોનની સંખ્યા $......$ છે.(નજીકનો પૂર્ણાક)
    View Solution