વિધાન $I :$ $573\, K$ પર પોટેશિયમ પરમેંગેનેટને ગરમ કરતા પોટેશિયમ મેંગેનેટ રચે છે.
વિધાન $II :$ પોટેશિયમ પરમેંગેનેટ અને પોટેશિયમ મેંગેનેટ બંને ચતુષ્ફલકીય અને સ્વભાવમાં અનુચુંબકીય છે.
પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
$(I)$ $d-$ પેટાકક્ષક ભરાઈ ગઇ હોવાથી તેઓ પરમાણુની ઉચ્ચ એન્થાલ્પી પ્રદર્શિત કરે છે
$(II)$ $zn$ અને $Cd$ જુદી-જુદી ઓક્સિડેશન અવસ્થા બતાવતા નથી જ્યારે $Hg$ $+ I$ અને $+ II$ બતાવે છે
$(III)$ $Zn,\,Cd$ અને $Hg$ના સંયોજનો, સ્વભાવમાં અનુચુંબકીય છે.
$(IV)$ $Zn,\,Cd$ અને $Hg$ નરમ ધાતુઓ કહેવાય છે