Question
સંમેય સંખ્યા કોને કહે છે $?$

Answer

$ \frac{p}{q} $ જ્યાં $p$ અને $q$ પૂર્ણાક સંખ્યાઓ છે $ q ≠ 0 $ હોય , તો $ \frac{p}{q} $ ને સંમેય સંખ્યા કહે છે .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free