Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રઆવૃતિ-વિતરણની વિષમતા1 Mark
Question
સંમિત$-$આવૃત્તિ$-$વિતરણ કોને કહેવાય $?$
✓
Answer
જો આપેલ આવૃત્તિ$-$વિતરણમાં માહિતીના અવલોકનો બહુલકની કિંમતની બંને બાજુ સંમિત રીતે વિતરીત થયેલા હોય તેમજ તેનો આવૃત્તિવક્ર સંપૂર્ણ ઘંટાકાર મળે તો તેને સંમિત આવૃત્તિ$-$વિતરણ કહે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.