Question
સમસ્વરૂપ વસ્તુઓના ક્રમચયો એટલે શું $?$ તેનું સૂત્ર જણાવો.

Answer

જો કુલ $N$ વસ્તુ ઓ માંથી $A$ વસ્તુ ઓ એક પ્રકારની સમસ્વરૂપ, $B$ વસ્તુઓ બીજા પ્રકારની સમસ્વરૂપ અને $C$ વસ્તુ ઓ ત્રીજા પ્રકારની સમસ્વરૂપ હોય અને બાકીની બધી જ વસ્તુઓ ભિન્ન હોય, તો આવી $N$ વસ્તુઓની ગોઠવણીના ક્રમચયો સમસ્વરૂપ ક્રમચયો કહેવાય છે. $N$ વસ્તુઓના કુલ ક્રમચયો  $=\frac{N!}{A!B!C!}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free