Question
સંમિત આવૃત્તિ$-$વિતરણમાં મધ્યસ્થના સ્થાન વિશે શું કહેશો $?$

Answer

સંમિત આવૃત્તિ$-$વિતરણમાં બે અંતિમ ચતુર્થકો $Q_1$ અને $Q_3$ એ મધ્યસ્થ $M$ થી સમાન અંતરે હોય છે. અર્થાત $(Q_3 - M) = (M – Q_1)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કોઈ એક શાળાના વિદ્યાર્થીઓની સમસ્યાઓનો અભ્યાસ કરવા માટે જો બધા જ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછી માહિતી એકત્રિત કરવામાં આવે તો તે તપાસને કઈ તપાસ કહેવાય ?
આપેલ માહિતીની પેટા માહિતીનો જથ્થો સંખ્યાત્મક રીતે મોટો હોય ત્યારે કઈ આકૃતિનો ઉપયોગ કરશો ?
સ્તંભાકૃતિમાં માપ તરીકે કયો એકમ લેવાય છે ?
$(x + a)^n$ ના વિસ્તરણમાં $n$ હંમેશાં કેવો હોય છે $?$
સંમિત આવૃત્તિ$-$વિતરણના આવૃત્તિવક્રનો આકાર જણાવો.
$10$ અવલોકનોનો મધ્યસ્થ $55$ છે. જો મહત્તમ અવલોકનની કિંમત $100$ થી વધીને $110$ થાય, તો મધ્યસ્થની નવી કિંમત શોધો.
એક માહિતી માટે $Q_3+Q_1=125$ અને $M=62.5$ છે, તો આવૃક્તિ$-$વિતરણની વિષમતા અંગે શું કહી શકાય $?$
${ }^6 C_0+{ }^6 C_1+\ldots . .+{ }^6 C_6$ નું મૂલ્ય જણાવો.
અવલોકનો 7, 7, 7, 7, 7નો ગુણોત્તર મધ્યક શોધો.
આવૃત્તિ એટલે શું?