Question
ગુણોત્તર મધ્યકનું માપ ક્યારે મેળવી શકાતું નથી ?

Answer

આપેલ માહિતીમાં એકાદ અવલોકન શૂન્ય કે એકી સંખ્યામાં અવલોકનો ઋણ હોય ત્યારે ગુણોત્તર મધ્યકનું માપ મેળવી શકાતું નથી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free