MCQ
સંમિત આવૃત્તિવક્ર કેવા સ્વરૂપનો મળે છે $?$
- ✓સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો મળે છે.
- Bવક્રનો ડાબી બાજુનો છેડો ખેંચાયેલો જોવા મળે છે.
- Cવક્રનો જમણી બાજુનો છેડો ખેંચાયેલો જોવા મળે છે.
- Dવક્રના ડાબી અને જમણી બંને બાજુના છેડા એકસરખી રીતે ખેંચાયેલા જોવા મળતા નથી.