MCQ
ચલના પ્રકાર કેટલા છે $?$
  • બે
  • B
    ત્રણ
  • C
    ચાર       
  • D
    પાંચ

Answer

Correct option: A.
બે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રશ્નાવલિને આદર્શ બનાવવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે $?$
દ્વિપદી વિસ્તરણના સહગુણકો $^nC_0 + ^nC_1 + ^nC_2 + ....... + ^nC_n$ નો સરવાળો કેટલો થાય $?$
$(x + a)^n$ ના વિસ્તરણનું અંતિમ $($છેલ્લું$)$ પદ જણાવો.
એક સમષ્ટિમાં $100$ એકમો છે. $20$ એકમોનો પદિક નિદર્શ લેવા માટેનો નિદર્શ અંતરાલ જણાવો.
$f (x) = K, x \in N$ એ કયા પ્રકારનું વિધેય છે $?$
જો સમષ્ટિમાં છૂપા આવર્તન હોય તો કઈ નિદર્શન પદ્ધતિ પર તેની અસર સૌથી વધુ થાય છે $?$
જો g: P → Q તો ગણ Q ને વિધેય g નો શું કહેવાય ?
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે તે જણાવો.
અંતિમ અવલોકનોની ન્યૂનતમ અસર થતી હોય તેવું પ્રસારમાનનું કયું માપ છે $?$
સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ દ્વારા મળતી માહિતીને કઈ માહિતી કહેવાય $?$