Question
સંમિતિની રેખાઓની સંખ્યા જણાવો : લંબચોરસ

Answer

$2$ સંમિતિની રેખા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની માહિતીનો બહુલક શોધો:
$12,14,12,16,15,13,14,18,19,12,14,15,16,15,16,16,15,17,13,16,16,15,15,13, 15,17,15,14,15,13,15,14$
નીચેની પદાવલિ માટે પદમાં ચલ $x$ ના સહગુણકો લખો : $9 x^{3} y$
નીચેના આકારો બલ્બની નીચે રાખતાં પડછાયા જઇ બર્ન રાખતા પડછાયાનો આકાર લખો :
પુસ્તક
જો $\triangle DEF ≅ \triangle BCA$  હોય, તો $\triangle DEF$ ના નીચેના અંગોને અનુરૂપ $\triangle BCA$ ના ભાગ લખો :
વાક્યને સાચું બનાવવા માટે ખાલીજગ્યામાં $>, <$ અથવા $=$ ચિહ્નનો ઉપયોગ કરો :
$(-231) + 79 + 51$ __________ $(–399) + 159 + 81$
$120$ ના $8 \frac{1}{2} \%$ શોધો.
બીજગણિતીય પદાવલિઓ બનાવો : $a$ અને $b$ ના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતાં
$5$ સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. $(π = \frac{22}{7} )$
સાદું રૂપ આપી કિંમતો શોધો : $5^3 \times 2^4$
એવો ખૂણો શોધો , જે તેના કોટિકોણ જેટલો હોય .