Question
સંમિતિની રેખાઓની સંખ્યા જણાવો : સમબાજુ ચતુષ્કોણ

Answer

$2$ સંમિતિની રેખા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રમાણિત સ્વરૂપમાં લખો : $345000$
નીચેનાં સ્વરૂપોને ઘાત સ્વરૂપે લખો : $2 \times 2 \times 2 \times 2 \times 3 \times 3=............$
ચડતા ક્રમમાં ગોઠવીને લખો : $(-4), 4, 2, 0$
વિરોધી વાક્ય જણાવો : પૃથ્વીની સપાટી થી $800$ મીટર ઉપર
$42.6$ કિમી કરતા $28$ કિમી કેટલું ઓછુ છે?
બાદબાકી કરો : $\frac{7}{8} - \frac{1}{4}$
કયા ગુણાકાર સરખા છે તે જણાવો : $(-10) \times 10$ અને $10 \times (-10)$
બે ત્રિકોણના કેટલાક ભાગના માપ આપેલા છે. એકરૂપતાની ખૂબાખૂ શરતના ઉપયોગથી ચકાસો કે ત્રિકોણો એકરૂપતા હોય, તો તેને સાંકેતિક સ્વરૂપમાં દર્શાવો : $\triangle DEF$ અને  $\triangle PQR$ માં, 
$( i ) \angle E = 80^\circ , \angle F = 30^\circ , EF = 5$ સેમી
$(ii) \angle P = 80^\circ , \angle R = 30^\circ , PQ = 5$ સેમી
$10$ ના ઘાતમાં વિસ્તૃત રીતે દર્શાવી ઘાત સ્વરૂપ લખો : $263$
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $49.53$