સંપૂર્ણ કાળો પદાર્થ ........ છે.
  • A
    ઉંચા તાપમાને ગરમ કોલસો
  • B
    કોલ ટેન્ક દ્વારા રંગેલી કાચની સપાટી
  • C
    ધાતુની સપાટી
  • D
    પોલા પાત્ર જેની આંતરિક સપાટી કાળા રંગથી રંગેલી હોય.
Easy
Download our app for free and get startedPlay store
d
Hollow enclosure blackened inside and having a small hole is a very good example of a black body.

Suppose once light enters inside it.

It may be absorbed or it may be reflected.

Since it is blackened from inside, there is a high probability that it will be absorbed.

Now if it is reflected, it will suffer multiple reflections and it is very unlikely that it will come out of the hole because the aperture of hole is too small. Moreover, with each reflection, more and more fraction of it will be absorbed. So, it will serve as a good black body.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પદાર્થના તાપમાનમાં દર $10°$ નો વધારો કરતાં ઉત્સર્જનનો દર બમણો થાય છે. તો પદાર્થનું તાપમાન $10°C$ થી વધારી $100°$ કરતા ઉત્સર્જનના દરમાં ...... વધારો થાય.
    View Solution
  • 2
    $T$ તાપમાને રહેલા પદાર્થમાંથી નીકળતા તરંગની મહત્તમ તરંગલંબાઇ $\lambda_0$ છે,જો પદાર્થનું તાપમાન $ 2T $ કરતાં મહત્તમ તરંગલંબાઇ કેટલી થાય?
    View Solution
  • 3
    જયારે પદાર્થને $p$ કેલરી ઉષ્મા આપતાં તેમાંથી $q$ કેલરી ઉષ્માનું શોષણ કરે છે.તો પદાર્થનો શોષણ પાવર
    View Solution
  • 4
    જ્યારે આપણે એરકન્ડીશન વાળા ઓરડામાં દાખલ થઈએ ત્યારે ઠંડક અનુભવીએ છીએ. આ .....વડે સમજાવી શકાય છે.
    View Solution
  • 5
    જો પદાર્થની સપાટી નો શોષક ગુણાંક અને પરાવર્તક ગુણાંક અનુક્રમે $0.4$ અને $0.6$ ત્યારે.....
    View Solution
  • 6
    ઉષ્માકિરણોનો અવકાશમાં વેગ
    View Solution
  • 7
    $ {80^o}C $ તાપમાને રહેલા ગરમ પાણીને $ {20^o}C $ તાપમાને મૂકતાં ઉષ્મા ગુમાવવાનો દર $ 60\;cal/\sec $ છે,જો પ્રવાહીનું તાપમાન $ {40^o}C $ થાય,ત્યારેં ઉષ્મા ગુમાવવાનો દર ......$cal/\sec $ હશે?
    View Solution
  • 8
    સમાન દ્રવયના બે ગોળાની ત્રિજ્યા $1\; m$ અને $4\; m$ છે અને તાપમાન અનુક્રમે $4000 \;K$ અને $2000 \;K$ છે. પ્રથમ ગોળા અને બીજા ગોળા દ્વારા પ્રતિ સેકન્ડમાં વિકિરણ થતી ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    સંપૂર્ણ કાળા પદાર્થને ભઠ્ઠીમાં નાખતાં
    View Solution
  • 10
    કાળા પદાર્થ તરીકે વર્તતો સૂર્ય $0.48$ તરંગલંબાઈએ મહત્તમ વિકિરણ ઉત્સર્જેં છે. સૂર્યની સરેરાશ ત્રિજ્યા $6.96 ×  10^{8} m$ છે. સ્ટિફનનો અચળાંક $5.67 ×  10^{8} W/m^2K^4$ અને વીનનો અચળાંક $0.293 cm.K$  છે. વિકિરણના ઉત્સર્જનને કારણે પ્રત્યેક સેકન્ડમાં સૂર્યના દળમાં થતો ઘટાડો .....$Kg/s.$
    View Solution