Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$PCl_5 $ $\rightleftharpoons$ $ PCl_3 + Cl_2$ પ્રક્રિયામાં એક મોલ $PCl_5$ સાથે પાંચ લીટર પાત્રમાં શરૂ કરવામાં આવે છે. જો $0.3$ મોલ $PCl_5$ સંતુલને હોય તો $PCl_3$ ની સાંદ્રતા, કુલ મોલ અને $K_c$ નું મૂલ્ય શોધો.
$2$ લિટર ક્ષમતાવાળા બંધપાત્રમાં $2$ મોલ $PCl_5$ ને ગરમ કરતાં સંતુલને $40\% \,PCl_5$ નું $PCl_3$ અને $Cl_2$ માં વિઘટન થાય છે, તો સંતુલન અચળાંકનું મૂલ્ય ...... હશે.
એક લિટર ક્ષમતા ધરાવતા બંધ પાત્રમાં $2$ મોલ $N_2$ અને $6$ મોલ $H_2$ મિશ્ર કરવામાં આવે છે. જો સંતુલન અવસ્થાએ $50\% \,N_2, NH_3$ માં રૂપાંતર પામતો હોય તો પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} $ $\rightleftharpoons$ $ 2NH_{3(g)}$ માટે $K_c$ ની કિંમત.....થશે.
$PCl_{5(g)}$ $\rightleftharpoons$ $PCl_3$$_{(g)}$ $+$ $Cl_2$$_{(g)}$ અને $ COCl_2$$_{(g)}$ $\rightleftharpoons$ $Co_{(g)}$ $+$ $Cl_2$ $_{(g)}$ બે પ્રાણાલીને અચળ કદે સંતુલનમાં એક સાથે લેવામાં આવે છે. જો અચળ કદે $CO_{(g)}$ નું થોડું પ્રમાણ પાત્રમાં ઉમેરવામાં આવે તો, નવા સંતુલને......
પ્રક્રિયાનું સંતુલનમાં $2A_{(s)} + 3B_{(g)} $ $\rightleftharpoons$ $ 3C_{(g)} + D_{(g)}+ Q$ પ્રક્રિયા દ્વારા દર્શાવાય છે. જો પ્રાણાલી પરનું દબાણ તેના વાસ્તવિક મૂલ્ય કરતા અડધુ થાય તો......
$CH4$$_{(g)}$ + $2$$O_2$$_{(g)}$ $\rightleftharpoons$ $CO_2$$_{(g)}$ + $2$$H_2O$$_{(l)}$ પ્રક્રિયા માટે $H_r = -170.8 \,kJ\, mol^{-1}$ છે. નીચેના વિધાન પરથી કયુ એક સાચું નથી ?
$A $ $\rightleftharpoons$ $ nB$, પ્રક્રિયા માટે જો $A$ નો '$a$' મોલ પ્રારંભમાં લેતા અને $A$ ના $x$ મોલ સંતુલને વિયોજીત થાય છે, તો વિયોજન અંશનું મૂલ્ય શોધો.