Question
સંસાધનોના પ્રકારો વિશે માહિતી આપો.

Answer

સંસાધનોને સામાન્યતઃ બે જૂથોમાં વહેંચવામાં આવે છે $: (1)$ કુદરતી સંસાધનો અને $(2)$ માનવનિર્મિત સંસાધનો. કુદરતી સંસાધનોમાં ભૂમિ, જળ, ખનીજો, જંગલો વગેરેનો સમાવેશ થાય છે. આ સંસાધનોના બે પ્રકાર પડે છે$:$ જૈવિક અને અજૈવિક, જમીન અને જળ એ અજૈવિક સંસાધનો છે, જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે?
ભારતમાં કઈ ચિત્ર કલાઓ ઉદભવી તે દરેક ની ખાસિયત જણાવો.
કારણ આપો $:$ દરિયામાં ભરતી$-$ઓટ થાય છે.
વિધાનસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે?
વિધાન સાચું છે કે ખોટું તે જણાવો $:$
$(1)$ અકબરના મનસબદાર માનસિંહે ચેરજાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો.
$(2)$ ગુજરાતમાં નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ વસે છે.
$(3)$ ગોંડલોકો તોપનું નિર્માણ કરી શકતા હતા.
$(4)$ દક્ષિણ ભારતમાં વેતર, કોરાગા અને મારવાર જાતિના લોકો વસતા હતા.
લુપ્ત થતા વન્ય જીવ વિશે ટૂંકી નોંધ લખો.
રાજ્યપાલના હોદ્દા માટેની લાયકાતો જણાવો.
રાજ્ય સરકારનું માળખું સમજાવો.
પરિચય આપો: હેમચંદ્રાચાર્યજી
હવામાન એટલે શું? સમજાવો. અથવા ટૂંક નોંધ લખો: હવામાન