Question
સંસ્કૃત ભાષામાં કેટલા વચન છે ? ક્યાં ક્યાં ?

Answer

સંસ્કૃત ભાષામાં ત્રણ વચન છે, જે આ પ્રમાણે છે : "(1) એકવચન (2) દ્વિવચન (3) બહુવચન.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free