Question
એકલવ્ય ગુરુ દ્રોણની મૂર્તિ શા માટે બનાવે છે ?

Answer

એકલવ્ય ગુરુ દ્રોણ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતો હતો અને તેમની પાસેથી ધનુર્વિધા મેળવવા ઈચ્છતો હતો. પરંતુ દ્રોણે તેને શિષ્યરૂપે સ્વીકારવા ના કહી ત્યારે એકલવ્ય દ્રોણની મૂર્તિ બનાવે છે અને તે મૂર્તિને ગુરૂપદે સ્થાપિત કરી તેના આશીર્વાદ લઈને ધનુર્વિધાનો સ્વય અભ્યાસ કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free