સંયોજન $A$ નો ઉપયોગ પ્રબળ ઓસિડેશનકર્તા તરીકે થાય છે અને તેની પ્રકૃતિ ઉભયગુણી છે. તે લેડ સંગ્રાહક બેટરીઓનો એક ભાગ છે. સંયોજન $A$ શોધો.
  • A$PbO _{2}$
  • B$PbO$
  • C$PbSO _{4}$
  • D$Pb _{3} O _{4}$
JEE MAIN 2021, Easy
Download our app for free and get startedPlay store
a
\(PbO _{2}\) is amphoteric and strong oxidizing agent and also a component of lead storage batteries.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બેરિયમ ક્લોરાઇડ, સલ્ફ્યુરિક ઍસિડ અને હાઈડ્રોક્લોરિક ઍસિડ ની અનંત મંદન પર મોલર વાહકતાઓ અનુક્રમે $280,860$ અને $426 \,Scm ^{2}$ $mol ^{-1}$ છે બેરિયમ સલ્ફેટની અનંત મંદન પર મોલર વાહકતા  $...... \,S cm ^{2} mol ^{-1}$ છે
    View Solution
  • 2
    $0.001\,mm$ જાડાઈના નિકલ સ્તરનું $100\,cm ^2$ વિસ્તારના એક ધાતુનું કટિંગ (થર) કરવામાં આવ્યું. ઇચ્છિત સ્તરનું થર (કોટ) ચઢાવવા માટે $Ni \left( NO _3\right)_2$ના દ્રાવણમાથી $2A$ નો પ્રવાહ એ '$x$' સેકન્ડો માટે પસાર કરવામાં આવ્યો. તો $x$ નું મૂલ્ય $.......$ છે.(નજીકનો પૂર્ણાક) ( $\rho_{ Ni }$ (નિકલની ધનતા) એે $10\,g\,mL ^{-1}$ છે.નિકલનું મોલર દળ $60\,g\,mol ^{-1}$ છે.$\left( F =96500\,C\,mol ^{-1}\right)$
    View Solution
  • 3
    કઈ ધાતુ નીચેની પ્રક્રિયા આપતી નથી? $M +$ પાણી $\rightarrow$ ઓક્સાઈડ અથવા હાઈડ્રોક્સાઈડ $+ H_2$
    View Solution
  • 4
    કોઈ પદાર્થને એક ગ્રામ તુલ્યાંકને મુક્ત કરવા માટે જરૂરી વિદ્યુતની માત્રા શું હશે?
    View Solution
  • 5
    ઓક્સિજત-હાઇડ્રોજન બળતણકોષમાં, હાઇડ્રોજનનુ દહન થવાથી ..
    View Solution
  • 6
    હોલ-હેરાઉલ્ટ પદ્ધતિથી બોક્સાઈટમાંથી $270\, kg$ એલ્યુમિનિયમ ઉત્પન્ન કરવા માટે જરૂરી કાર્બનનું વજન કેટલા .............. $\mathrm{kg}$ થાય?
    View Solution
  • 7
    ચોક્કસ જથ્થામાં વિદ્યુત વિજભાર વડે  $A{l^{3 + }}$ ના દ્રાવણમાંથી $4.5\,g$ એલ્યુમિનિયમ કેથોડ પર જમા થાય છે. તો આટલા જ વિદ્યુતના જથ્થા વડે ${H^ + }$ ના દ્રાવણમાંથી $STP$ એ કેટલા ............. લિટર $H_2$ વાયુ ઉત્પન્ન થશે ?
    View Solution
  • 8
    $FeO _4^{2-} \stackrel{+2.2\,V }{\longrightarrow} Fe ^{3+} \stackrel{+0.70\,V }{\longrightarrow} Fe ^{2+} \stackrel{-0.45\,V }{\longrightarrow} Fe ^0$

    $E _{ FeO _4^{2-} / Fe ^{2+}}^\theta$ એ $x \times 10^{-3} V$. તો $x$ નું મૂલ્ય $.........$.છે.

    View Solution
  • 9
    $100$ સેકન્ડ માટે કોપર સલ્ફેટ દ્રાવણ ધરાવતા વોલ્ટમીટરમાંથી $9.6487 \mathrm{~A}$ પ્રવાહ પસાર કરતા જમા થતા કોપરનું દળ ગ્રામમાં શોધો.

    [Cuનું મોલર દળ : $63 \mathrm{~g} \mathrm{~mol}^{-1}, 1 \mathrm{~F}=96487 \mathrm{C}$ આપેલ છે.]

    View Solution
  • 10
    નીચેનામાંથી કયું વિધાન વિધયુતરસાયણ ડેનિયલ કોષ  માટે સાચું છે
    View Solution