વિધાન ($I$) : $p-$નાઈટ્રોફિનોલ એ $m$ અને $o-$નાઈટ્રોફિનોલ કરતાં વધારે એસિડિક છે.
વિધાન ($II$) : ઈથેનોલ લ્યુકાસ કસોટીમાં તરત જ (ત્વરિત) ઘૂંઘળાપણું આપશે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. :


વિધાન $I :$ ફિનોલ એ નિર્બળ એસિડિક છે.
વિધાન $II :$ તેથી તે મુક્ત રીતે $NaOH$ દ્રાવણમાં દ્રાવ્ય થાય છે અને તે આલ્કોહોલ અને પાણી કરતા નિર્બળ એસિડો છે.
સાચો વિકલ્પ પસંદ કરો.
કથન $A :$ બ્યુટાઈલેટેડ હાઈડ્રોકસી એનિસોલને જ્યારે માખણ $(butter)$ માં ઉમેરવામાં આવે છે ત્યારે લાંબા સમય સુધી સચવાય (increases its shelf life) છે.
કારણ $R :$ બ્યૂટાઈલેટેડ હાઇડ્રોકસી એનિસોલ ખોરાક (ભોજન) કરતાં ઓકિસજન તરફ વધારે સક્રિય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.