Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સંયોજન $'X'$ એસિડીક છે અને $NaOH$ ના દ્રાવણમાં દ્રાવ્ય થાય છે પરંતુ $NaHCO _3$ ના દ્રાવણમાં અદ્રાવ્ય છે. સંયોજન $'X'$ તટસ્થ ફેરિક ક્લોરાઈડના દ્રાવણ સાથે જંબલી રંગ આપે છે. તો સંયોજન $'X'$ શું છે?
એક સંયોજન કે જે એસાઈલેશન પર સંયોજન $(A)$ (આણ્વિયદળ $= 180$) નીપજ આપે છે (આણ્વિયદળ $= 390$) પછી સંયોજન $(A)$ માં હાજર રહેલા હાઈડ્રોક્સિ સમૂહ ની સંખ્યા શોધો .