ઉપરોક્ત પ્રક્રિયામાં, $3.9\, g$ બેન્ઝીન નાઈટ્રેશન પર $4.92\, g$ નાઇટ્રોબેન્ઝિન આપે છે, ઉપરોક્ત પ્રક્રિયામાં નાઇટ્રોબેન્ઝિનની ટકાવારી નીપજ ............. $\%$.
(આણ્વિય દળ આપેલ છે: $C : 12.0\, u , H : 1.0\, u$$O : 16.0\, u , N : 14.0\, u )$
પ્રક્રિયા -$II$ ના પ્રક્રિયકો $CH_3NH_2, CHCl_3, KOH$
પ્રક્રિયા-$I$ અને પ્રક્રિયા-$II$ ના મધ્યવર્તીં ઘટકો અનુક્રમે કયા છે ?