કથન $A :$ ફિનોલ્ફથેલીન $pH$ આધારીત સૂચક છે જે એસિડીક માધ્યમમાં રંગવિહીન અને બેઝિક માધ્યમમાં ગુલાબી રંગ આપે છે.
કારણ $R :$ ફિનોલ્ફથેલીન અને નિર્બળ એસિડ છે. જે બેઝિક માધ્યમમાં વિયોજીત થતી નથી.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કથન $A :$ લુઈસ એસિડ બેઈઝ સંકલ્પનાના ઉપયોગ વડે પાણીની ઉભયધર્મી પ્રકૃતિ સમજાવી શકાય છે.
કારણ $R :$ પાણી $NH _{3}$ સાથે એસિડ તરીકે અને $H _{2} S$ સાથે બેઈઝ તરીકે વર્તે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.