કસોટી | અનુમાન |
$(a)$ $2, 4-DNP$ કસોટી | રંગીન અવક્ષેપ |
$(b)$ આયોડોફોર્મ કસોટી | પીળા અવક્ષેપ |
$(c)$ એઝો રંગક કસોટી | કોઈ રંગ બનશે નહીં |
વિધાન $I$: આલ્ડોલ પ્રક્રિયા માટે આલ્ડીહાઈડ અને કિટોન ના $\alpha$-હાઈડ્રોજનોની એસિડિક્તા જવાબદાર છે.
વિધાન $II$ : બેન્ઝાલ્ડીહાઈડ અને ઈથેનાલ વચ્ચેની પ્રક્રિયા ક્રોસ-આલ્ડોલક નીપજ આપશે નહી.
ઉપરોક્ત આપેલા વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરીને લખો.
[જ્યાં, $\left.{Et} \Rightarrow-{C}_{2} {H}_{5}{ }^{{t}} {Bu} \Rightarrow\left({CH}_{3}\right)_{3} {C}-\right]$,
ઉપરોક્ત પ્રક્રિયા ક્રમનો વિચાર કરો, અનુક્રમે રચાયેલ નીપજ $"A"$ અને નીપજ $"B"$ છે: