વિધાન $II:$ ફ્રિડલ ક્રાફ્ટ આલ્કાઈલેશન અને એસાઈલેશન પ્રક્રિયામાં એનીલીન $\mathrm{AlCl}_3$ સાથે ક્ષાર બનાવે છે, જેથી $\mathrm{N}$ પર ધન વિજભાર આવે છે. જે નિષ્ક્રિય કારક સમૂહ તરીકે વર્તે છે.
કથન $(A) \,:$ એનિલિનનું નાઈટ્રેશન થઈ એનિલિનના ઓર્થો, મેટા અને પેરા વ્યુત્પન્નો (derivative) મળે છે.
કારણ $(R)\, :$ નાઈટ્રેશન માટેનું મિશ્રણ એ પ્રબળ એસિડિક મિશ્રણ છે.
ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.