Question
સંયુક્તાક્ષરથી બનતા શબ્દ લખો:
હ્ + મ

Answer

હ્મ - બ્રાહ્મણ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જબરી મધમાખી પાઠને આધારે નીચેનો વાક્ય પૂર્ણ કરો :
મધમાખી સ્વપ્નિલની આંગળી પર મધનાં ટીપાં મૂકી ગઈ જાણે કે
કહેવતનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો :
ચોરનું મોં કાળું
ક્રિયાવિશેષણ ઓળખાવો :
મનીષ અતિશય વાંચે છે.
જબરી મધમાખી પાઠને આધારે નીચેનો વાક્ય પૂર્ણ કરો :
મમ્મીના હાથનો સ્પર્શ એને એવો લાગતો જાણે કે
જબરી મધમાખી પાઠને આધારે નીચેનો વાક્ય પૂર્ણ કરો :
મધમાખીને લીધે આપણને આપણો ખોરાક મળે છે છતાં
જબરી મધમાખી પાઠને આધારે નીચેનો વાક્ય પૂર્ણ કરો :
મધમાખી એના ગણગણાટથી સ્વપ્નિલને ઘણું બધું કહેતી પણ
વાક્યની નજીકનો અર્થ ધરાવતું વાક્ય એકમમાંથી શોધીને લખો :
બેલગાડીમાં તે સમયે બસ ત્રણ વ્યક્તિઓ જ હતી. હું અને પતિ-પત્ની,
અધૂરી વાર્તા પૂર્ણ કરો:
એક માણસ હતો. તેને દરિયાઈ સફરનો અતિશય શોખ. તેણે દરિયામાં ફરવા માટે એક જહાજ બનાવડાવ્યું અને એકલો જ દરિયામાં ફરવા લાગ્યો. એક વાર ફરતાં ફરતાં તે એક અજાણ્યા ટાપુ પર પહોંચી ગયો. ત્યાં તો બધું જ જુદું જુદું! કીડી ડાયનાસૌર જેવડી અને હાથી ગોકળગાય જેવડો ! કેરી તરબૂચ જેવડી અને પપૈયું જાંબુ જેવડું....
વ્યક્તિવાચક સંજ્ઞા:
પોરબંદર દરિયાકાંઠે વસેલું શહેર છે.
સરખા પ્રાસવાળા શબ્દો લખો :
પગ