Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીપૉર્ટરના પંજામાં1 Mark
Question
કહેવતનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો : ચોરનું મોં કાળું
✓
Answer
અર્થ : ખરાબ કામ કરનારની હંમેશાં ટીકા થતી હોય છે. વાક્ય : ઉકો દૂર દૂર બીજે ગામ રહેવા ગયો. ત્યાં પણ તેની ચોરીની બૂમ એવી ને એવી જ રહી. કહ્યું છે કે, 'ચોરનું મોં કાળું!"
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.