Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પાત્રમાં રહેલા $392 \,mg \,H_2SO_4$ માંથી $2.4088 \times 10^{21}$ અણુ દૂર કરવામાં આવે તો પાત્રમાં બાકી રહેતા $H_2SO_4$ ના અણુઓની સંખ્યા ........ થશે.
$500\,g\,0.25\,molar$ જલીય દ્રાવણ અને $250\,mL 0.25\,molar$ જલીય દ્રાવણ બનાવવા માટે ઈથિલિન ગ્લાયકોલ $\left( C _2 H _6 O _2\right.$, મોલર દળ = $\left.62\,g / mol \right)$ નો કેટલો દળ ગુણોત્તર જરૂરી છે ?
કાર્બન અને ઓક્સિજનના બનેલા બે સંયોજનો પૈકી એકમાં કાર્બનનું પ્રમાણ $42.9\%$ અને બીજામાં કાર્બનનુ પ્રમાણ $27.3 \%$ છે. આ હકીકતમાં ક્યા નિયમનું પાલન થાય છે?
$1 \,M \,H _{3} PO _{3}$ નાં $50 \,mL$ દ્રાવણ અને $2 \,M\, H _{3} PO _{2}$ નાં $100\, mL$ દ્રાવણને તટસ્થીકરણ કરવા $1\, M\, NaOH$ દ્રાવણનું ચોક્કસ કદ શોધો.
ઇથેન ના $3\, g$ સંપૂર્ણ દહને પાણી ના $x \times 10^{22}$ અણું આપે છે $x$ ની કિંમત શોધો....... [ઉપયોગ કરો : $N _{ A }=6.023 \times 10^{23} ;$ આણ્વિય દળ $u$ $C : 12.0 ; O : 16.0 ; H : 1.0]$