$SO_2$ માં સલ્ફરનું સંકરણ ક્યું હશે?
Easy
Download our app for free and get startedPlay store
c
$SO_2$ માં સલ્ફરનું $sp^2$ સંકરણ થયેલ હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હેલોજન એસિડ માટે ઉષ્મીય સ્થાયીત્વનો સાચો ક્રમ કયો છે?
    View Solution
  • 2
    બ્રોમિન જળની $SO_2$ સાથેની પ્રક્રિયાથી ....... બને છે.
    View Solution
  • 3
    $He$ થી $Xe$ ઉમદા વાયુઓમાં ફક્ત ઝેનોનની ફ્લોરીન સાથે પ્રક્રિયા થઈ સ્થાયી ઝેનોન ફ્લોરાઈડ બને છે, તેનું કારણ, ઝેનોન...
    View Solution
  • 4
    ફોસ્ફરસના ક્યા ઓક્સિએસિડમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા ન્યૂનતમ છે ?
    View Solution
  • 5
    પ્રવાહી રોકેટ બળતણ સાથે વપરાતો ઓક્સિડેશનકર્તા નીચેનામાંથી ક્યો છે ?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યા ઝેનોન સંયોજનમાં $I_3^-$ જેટલી અબંધકારક જોડી છે 
    View Solution
  • 7
    નીચેનામાથી માં સાચો ક્રમ કયો છે? યોગ્ય ક્રમ  માર્ક  $(T)$ માટે અને ખોટા ક્રમ માટે માર્ક  $(F)$ માટે

    $(a)$ લુઈસ એસિડિટી ક્રમ  : $SiF_4 < SiC_{4} < SiBr_4 < Sil_4$

    $(b)$ ગાલન બિંદુ  : $NH_3 > SbH_3 > AsH_3 > PH_3$

    $(c)$ ઉત્કલન બિંદુ: $NH_3 > SbH_3 > AsH_3 > PH_3$

    $(d)$ ડાઈપોલ નો ક્રમ r : $NH_3 > SbH_3 > AsH_3 > PH_3$

    View Solution
  • 8
    $3B{r_2} + 6CO_3^{2 - } + 3{H_2}O \to 5B{r^ - } + BrO_3^ -  + 6ClO_3^ - $

    ઉપરોક્ત પ્રક્રિયામાં,

    View Solution
  • 9
    ઉમદા વાયુઓમાં ક્રમિક ઈલેક્ટ્રોનીક કોશ ઉમેરાવાને કારણે તેમના ........ માં ઘટાડો થાય છે.
    View Solution
  • 10
    ${H_2}S$ નો ભૌતિક આકાર અને તેનો દ્વિધ્રુવ ચાકમાત્રા શું હશે?
    View Solution