$A$. ફોર્મિક એસિડ
$B$. ફોર્માલ્ડીહાઇડ
$C$. બેન્ઝાલ્ડીહાઇડ
$D$. એસીટોન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો .
$I. $ ફિનાઇલ ઇથેનોલના ઓક્સિડેશનથી.
$II.$ બેન્ઝાલ્ડીહાઇડની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રકિયાથી.
$III. $ બેન્ઝિનની એસિટાઇલ ક્લોરાઇડ સાથેની ફિડલ ક્રાફટ પ્રકિયાથી.
$IV.$ કેલ્સિયમ બેન્ઝોએટના નિસ્યંદનથી.
આ વિધાનોમાથી કયા વિધાન સાચા છે ?