સત્યવીર સોક્રેટીસ (ગદ્ય) — ગુજરાતી STD 12 Commerce — Question
Gujarat BoardEnglish MediumSTD 12 Commerceગુજરાતીસત્યવીર સોક્રેટીસ (ગદ્ય)2 Marks
Question
સોક્રેટીસ કઈ વાતને શરમજનક ગણે છે ? શા માટે ?
✓
Answer
સ્પાર્ટા સાથેનું યુદ્ધ જીત્યા પછી ઍથેન્સવાસીઓ જાતમહેનતના કામને હલકુ ગણતા. રાજકાજમાં ભાગ લેવો તેને આબરૂદાર માણસનું કામ ગણતાં. મોચી, સુથાર, લુહાર વગેરે કારીગરોને તેઓ હલકી કોટીના ગણતાં. પરંતુ સોક્રેટીસ માનતો કે માણસ પોતાની આવડત મુજબ, તેના ઉપયોગનું જરૂરી કામ કરતો હોય, એમાં કોઈ શરમ નથી. એદીપાણું, કામ કરવાંમાં આળસ એ શરમજનક બાબત છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.