Question
$176$ નું $100$ ના આધારે આસન્નમૂલ્ય લખો.

Answer

$176$ એ $100$ અને $200$ ની વચ્ચે આવે છે, પરંતુ તે $200$ ની વધુ નજીક છે. તેથી, $176$ નું $100$ ના આધારે આસન્નમૂલ્ય $200$ થાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free