MCQ
${(\sqrt 2 + 1)^6} - {(\sqrt 2 - 1)^6} = $
  • A
    $101$
  • B
    $70\sqrt 2 $
  • $140\sqrt 2 $
  • D
    $120\sqrt 2 $

Answer

Correct option: C.
$140\sqrt 2 $
c
(c) ${(x + a)^n} - {(x - a)^n}$

$ = 2\,{[^n}{C_1}{x^{n - 1}}a + {\,^n}{C_3}{x^{n - 3}}{a^3} + {\,^n}{C_5}{x^{n - 5}}{a^5} + ......]$  

${(\sqrt 2 + 1)^6} - {(\sqrt 2 - 1)^6}$

$ = 2\,{[^6}{C_1}{(\sqrt 2 )^5}{(1)^1} + {\,^6}{C_3}{(\sqrt 2 )^3}{(1)^3} + {\,^6}{C_5}{(\sqrt 2 )^1}{(1)^5}]$

$\,\,\,{(\sqrt 2  + 1)^6} - {(\sqrt 2  - 1)^6} = 2[6 \times 4\sqrt 2  + 20 \times 2\sqrt 2  + 6\sqrt 2 ]$

$=2[24\sqrt 2 + 40\sqrt 2 + 6\sqrt 2 ] = 140\sqrt 2 $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો બિંદુ $\left( a,a \right)$ રેખાઓ $\left| x+y \right|=2$ ની વચ્ચેના ભાગમાં હોય તો
સમીકરણ $\sqrt {(x + 1)} - \sqrt {(x - 1)} = \sqrt {(4x - 1)} $ ને . . . . .ઉકેલ હશે.
પરવલય $y^2\, = x$ ની એક જીવા $PQ$ છે જ્યાં બિંદુ $P$ એ $(4, - 2 )$ છે પરવાલયની અક્ષને લંબ હોય તો બિંદુ $Q$  આગળના અભિલંબનો ઢાળ  મેળવો. 
ત્રણ રીંગ વડે બનેલ તાળાને $10$ ભિન્ન અક્ષરો વડે બંધ કરેલ હોય, તો તેને ખોલવા માટે કેટલા અસફળ પ્રયત્નો કરી શકાય ?
$36(4 \cos ^2 9^{\circ}-1)(4 \cos ^2 27^{\circ}-1)  (4\cos ^2 81^{\circ}-1) (4 \cos ^2 243^{\circ}-1)$ નું મૂલ્ય $.........$ છે.
જો $y = 3x + 6{x^2} + 10{x^3} + ....,$ તો $x$ ની કિમત $y$ ના સ્વરૂપમાં મેળવો.
જો $X=\left\{x/x=n^3+2n+1, n\in N \right\}$ અને $Y=\left\{x/x=3n^2+7, n\in N \right\}$ તો $X\cap Y$ એ નીચેનામાંથી કયા ગણનો ઉપગણ છે ?
નીચેની માહિતી પરથી મધ્યક વિષે સરેરાશ વિચલન શોધો.

$x_i$

$3$

$9$

$17$

$23$

$27$

$f_i$

$8$

$10$

$12$

$9$

$5$

સંખ્યા $2354768$ ના અંકોની ફે૨બદલી કરીને બનતી પાંચ અંકોની બધી જ સંખ્યાઓનો સ૨વાળો ........ થાય.
જો $\left(1-3 x+10 x^2\right)^{\mathrm{n}}$ ના વિસ્તરણમાં તમામ સહગુણકોના સરવાળાને $\mathrm{A}$ વડે દર્શાવાય તથા $\left(1+x^2\right)^{\mathrm{n}}$ ના વિસ્તરણમાં તમામ સહગુણકોના સરવાળાને $B$ વડે દર્શાવાય, તો :